સુરતનો જરીવાલા પરિવાર 40 વર્ષથી શિવ મંદિરો માટે વિનામૂલ્યે 'ઘીના કમળ' બનાવે છે, જે શિવ ભક્તિનું ઉદાહરણ છે.
સુરતનો જરીવાલા પરિવાર 40 વર્ષથી શિવ મંદિરો માટે વિનામૂલ્યે 'ઘીના કમળ' બનાવે છે, જે શિવ ભક્તિનું ઉદાહરણ છે.
Published on: 13th February, 2026

Surat News: સુરતના જરીવાલા પરિવારે શિવ મંદિરોમાં છેલ્લાં 40 વર્ષથી 'ઘીના કમળ' વિના મુલ્યે અર્પણ કરે છે. પરિવારના સભ્યો આ કળાને વડીલો પાસેથી શીખ્યા છે. શિવરાત્રિના દસ દિવસ પહેલાં તેઓ 'ઘીના કમળ' બનાવે છે. આ વર્ષે પણ 20થી વધુ શિવ મંદિરોમાં જુદા જુદા આકારના કમળ બનાવી દર્શન માટે આપશે, જે અનોખી ભક્તિ છે.