રાજ્યપાલ દેવવ્રતજીનું અનુસૂચિત જાતિના ઘરે ભોજન
રાજ્યપાલ દેવવ્રતજીનું અનુસૂચિત જાતિના ઘરે ભોજન
Published on: 13th February, 2026

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ Surendranagar જિલ્લાના Chotila તાલુકાના ચાણપા ગામમાં અનુસૂચિત જાતિના ધીરુભાઈ વાઘેલાના ઘરે જમીન પર બેસી ભોજન લીધું. VIP પ્રોટોકોલ બાજુએ મૂકી સાદગીથી ભોજન લીધું. ધીરુભાઈએ આશ્ચર્ય વ્યક્ત કર્યું, રાજ્યપાલે પરિવારના હાલચાલ પૂછ્યા. આ ઉમદા અભિગમથી ધીરુભાઈએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.