Ahmedabad: સોલા સિવિલ કેમ્પસમાં ત્યજેલું નવજાત શિશુ સડી ગયેલી હાલતમાં મળ્યું, પોલીસે તપાસ શરૂ કરી.
Ahmedabad: સોલા સિવિલ કેમ્પસમાં ત્યજેલું નવજાત શિશુ સડી ગયેલી હાલતમાં મળ્યું, પોલીસે તપાસ શરૂ કરી.
Published on: 13th February, 2026

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નવી સાઈટ પરથી ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યું. બાળક મૃત હાલતમાં અને સડી ગયેલી હાલતમાં મળતા અરેરાટી વ્યાપી ગઈ. Security guardએ સુપરવાઈઝરને જાણ કરી, પોલીસે તપાસ હાથ ધરી છે. અજાણી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ, CCTV ફૂટેજ તપાસાઈ રહ્યા છે. બે દિવસનું નવજાત હોવાનો અંદાજ છે.