પંચમહાલના શહેરામાં મેગા વીજ ચેકિંગ: 14 ગામોમાં 19 ટીમો દ્વારા 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ.
પંચમહાલના શહેરામાં મેગા વીજ ચેકિંગ: 14 ગામોમાં 19 ટીમો દ્વારા 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ.
Published on: 13th February, 2026

Panchmahal News: શહેરા નગર સહિત 14 ગામોમાં MGVCLની 19 ટીમોએ વીજ ચેકિંગ કરી 69 કનેક્શનોમાં રૂ. 11.29 લાખની વીજ ચોરી પકડી. વાડી અને વલ્લવપુરમાં સૌથી વધુ રૂ. 3.81 લાખની ચોરી ઝડપાઇ.