બનાસકાંઠા: અમીરગઢ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડાઈ, રૂ. 81 લાખનો મુદ્દામાલ જપ્ત.
બનાસકાંઠા: અમીરગઢ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડાઈ, રૂ. 81 લાખનો મુદ્દામાલ જપ્ત.
Published on: 13th February, 2026

બનાસકાંઠાના અમીરગઢમાં SMCએ વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડી. બાતમી આધારે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ટ્રક ઝડપી, રૂ. 81 લાખનો દારૂ, મોબાઈલ અને Iસર ટ્રક જપ્ત કરી, એકની અટકાયત. વધુ તપાસ ચાલુ.