રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ કરનારને કોર્ટે 20 વર્ષની કેદ, 7 લાખનું વળતર ચૂકવવા આદેશ.
રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ કરનારને કોર્ટે 20 વર્ષની કેદ, 7 લાખનું વળતર ચૂકવવા આદેશ.
Published on: 13th February, 2026

રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને લગ્નની લાલચ આપી હતી, મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને સગીરાને 7 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો. મોરબીના સાગર મકવાણાને પોકસો એક્ટ હેઠળ સજા ફટકારી.