ખેડા: નડિયાદના ટુંડેલમાં વરઘોડામાં DJ પર અશ્લીલ હરકત કરનાર 4 ઝડપાયા.
ખેડા: નડિયાદના ટુંડેલમાં વરઘોડામાં DJ પર અશ્લીલ હરકત કરનાર 4 ઝડપાયા.
Published on: 13th February, 2026

નડિયાદના ટુંડેલ ગામે વરઘોડામાં DJ પર પેન્ટ ઉતારી અશ્લીલ હરકત કરનાર 4 ઝડપાયા. વસો પોલીસે 4 શખ્સોની અટકાયત કરી, અન્ય 7 આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા. પોલીસે BNS અને GP act કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.