અમરેલી DIG રાજન સુશરા અરજદારોને દર મહિને મળશે, SP કચેરી અને પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ફરિયાદોનું નિરીક્ષણ કરશે.
અમરેલી DIG રાજન સુશરા અરજદારોને દર મહિને મળશે, SP કચેરી અને પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ફરિયાદોનું નિરીક્ષણ કરશે.
Published on: 13th February, 2026

ગુજરાત સરકારે રાજ્યના જિલ્લાઓમાં 35 જેટલા DIG કક્ષાના અધિકારીઓની નિમણૂક કરી છે, જેમાં અમરેલી જિલ્લાની જવાબદારી DIG રાજન સુશરાને સોંપવામાં આવી છે. તેઓ દર મહિને અમરેલીની મુલાકાત લેશે અને DGP તથા ગૃહ વિભાગને કાર્યવાહીનો અહેવાલ મોકલશે. અરજદારોને પોલીસમાં ન્યાય ન મળે તો DIGનો સંપર્ક કરી શકશે. DIG અરજીઓનું નિરીક્ષણ કરશે.