જાહેરમાં ટ્રાફિક PSIને લાફો માર્યો અને કોલર પકડ્યો: વાહન ડીટેઇન કરતા યુવક ઉશ્કેરાયો, 6 લોકોની ધરપકડ.
જાહેરમાં ટ્રાફિક PSIને લાફો માર્યો અને કોલર પકડ્યો: વાહન ડીટેઇન કરતા યુવક ઉશ્કેરાયો, 6 લોકોની ધરપકડ.
Published on: 04th August, 2025

અમદાવાદના ઠક્કરનગરમાં ટ્રાફિક નિયમભંગ બદલ વાહન ડીટેઇન કરતા બજરંગદળના નામે ટ્રાફિક PSIને જાહેરમાં લાફા માર્યા, કોલર પકડ્યો અને સસ્પેન્ડ કરવાની ધમકી આપી. નિકોલ પોલીસે PSIની ફરિયાદના આધારે વિકાસ રાજપૂત સહિત 6 લોકોની ધરપકડ કરી છે, ટ્રાફિક નિયમન માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જેમાં રોંગ સાઇડ આવતા વાહનચાલકને દંડ ફટકારાયો હતો.