હળવદ: બોલેરોમાંથી 350 લિટર દેશી દારૂ ઝડપાયો, પાયલોટિંગ કરતા ત્રણ આરોપીઓની ધરપકડ.
હળવદ: બોલેરોમાંથી 350 લિટર દેશી દારૂ ઝડપાયો, પાયલોટિંગ કરતા ત્રણ આરોપીઓની ધરપકડ.
Published on: 27th July, 2025

હળવદના ખેતરડી ગામ પાસે પોલીસે બોલેરો પીકઅપમાંથી 350 લિટર દેશી દારૂ ઝડપ્યો. દારૂ, બોલેરો અને પાયલોટિંગ બાઈક સહિત ₹6,20,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. ખોડાભાઈ, અજીતભાઈ અને અનિલભાઈ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.