ટેરિફથી અર્થતંત્રને આંચકો: વિકાસ દર 0.60% ઘટશે એવો અર્થશાસ્ત્રીઓનો અંદાજ.
ટેરિફથી અર્થતંત્રને આંચકો: વિકાસ દર 0.60% ઘટશે એવો અર્થશાસ્ત્રીઓનો અંદાજ.
Published on: 09th August, 2025

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 50% ડ્યુટી લાદવાથી ભારતના GDPને આંચકો લાગી શકે છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે ચાલુ નાણાકીય વર્ષમાં GDP વૃદ્ધિ દરમાં 35 થી 60 બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. સ્થાનિક વપરાશમાં વધારો ચોક્કસપણે અર્થતંત્રને ટેકો આપશે પરંતુ આ પગલું હજુ આંચકો લાવશે. જેનાથી બચાવવા માટે સરકારે પગલાં ભરવા પડશે.