કેઈએસ દ્વારા આયોજિત આનંદ મેળો: 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે તારક મહેતાના આસિત મોદીની ખાસ હાજરી.
કેઈએસ દ્વારા આયોજિત આનંદ મેળો: 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે તારક મહેતાના આસિત મોદીની ખાસ હાજરી.
Published on: 04th December, 2025

કેઈએસ દ્વારા આયોજિત આનંદ મેળામાં આશરે 2000 લોકોએ ભાગ લીધો. તારક મહેતાના આસિત મોદીએ હાજરી આપી, સંસ્થાના સંસ્કાર અને સંસ્કૃતિના વખાણ કર્યા. વિદ્યાર્થીઓએ ખાણીપીણી અને બિઝનેસ સ્ટોલ લગાવ્યા. સાયન્સ પ્રોજેક્ટ અને ગીતોએ આકર્ષણ જમાવ્યું. 100 જેટલા વિદ્યાર્થીઓએ કેઈએસ ને સમર્પિત ગીત ગાયું. આ મેળામાં ચકડોળ, કેન્ડીવાળા, મહેંદીવાળા અને રમતોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.