શ્રાવણ શુક્લ ચતુર્થીએ સોમનાથ મહાદેવનો 1.25 લાખથી વધુ બિલ્વપત્રોથી અલૌકિક શૃંગાર અને હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા.
Published on: 28th July, 2025
શ્રાવણ શુક્લ ચતુર્થીએ સોમનાથ મહાદેવને 1.25 લાખથી વધુ બિલ્વપત્રોથી શૃંગાર કરાયો, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. બિલ્વપત્ર શિવજીનું પ્રિય અર્પણ છે, જેનો શિવપુરાણ અને બિલ્વાષ્ટકમ્માં મહિમા છે. એક બિલ્વપત્રના સમર્પણથી પણ અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. આ શૃંગાર ભક્તોની આસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે તથા દૈવી પ્રસન્નતાની અનુભૂતિ કરાવે છે. શ્રાવણ ચતુર્થીના પાવન અવસરે અંતરાત્માના શુદ્ધ બિલ્વપત્રરૂપ સમર્પણથી આરાધનાનો સંદેશ અપાયો.

Published on: July 28, 2025