ટેક્સેબલ ઈનકમ ન હોય તો પણ ITR ફાઈલ કરો, નહીંતર ભવિષ્યના લાભોથી વંચિત રહેશો!
Published on: 28th July, 2025
આઈટીઆર ફાઈલ 2025-26 ની ડેડલાઈન 15 સપ્ટેમ્બર, 2025 છે. ટેક્સેબલ ઈનકમ ઝીરો હોવા છતાં ITR ફાઈલ કરવું જરૂરી છે. ITR ફાઈલિંગ એક આવશ્યક ડોક્યુમેન્ટ છે, જે ફાઈનાન્સ, ટૂર સંબંધિત માર્ગો સરળ બનાવે છે, નાણાકીય ઓળખપત્રોને મજબૂત કરે છે, લોન લેવામાં સરળતા રહે છે, અને કર ચકાસણીથી પણ બચાવે છે.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025