નાગ પંચમીથી ધન-મકર સહિત 3 રાશિના જાતકોને મોટો લાભ, દુર્લભ યોગ.
નાગ પંચમીથી ધન-મકર સહિત 3 રાશિના જાતકોને મોટો લાભ, દુર્લભ યોગ.
Published on: 28th July, 2025

Nag Panchami 29 જુલાઈએ છે, આ દિવસે ભગવાન શિવના આભૂષણ નાગ દેવતાની પૂજા થાય છે. જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે ઘણા સંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. પંચાંગ પ્રમાણે નાગ પંચમી પર રવિ યોગ, સૌભાગ્ય યોગ, શિવ યોગ અને અભિજીત મુહૂર્તનો સંયોગ બની રહ્યો છે જે શુભ માનવામાં આવે છે.