સંજય દત્તને વારસામાં મળેલી રૂ.72 કરોડની સંપત્તિનું શું કર્યું? સંજય દત્તનો ખુલાસો.
Published on: 28th July, 2025
Sanjay Dutt Property: સંજય દત્તને એક મહિલા ચાહકે રૂ.72 કરોડની સંપત્તિ વારસામાં આપી, જે એક ચોંકાવનારી ઘટના હતી. અભિનેતાએ ખુલાસો કર્યો કે તેણે આ સંપત્તિ સ્વીકારી ન હતી. તેણે કહ્યું કે તે મહિલાના પરિવારને તે સંપત્તિ મળી જાય એવું ઇચ્છતો હતો. Sanjay Duttના આ નિર્ણયની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

Published on: July 28, 2025