કૂતરાંની સમસ્યા એટલી વધી કે સુપ્રીમ કોર્ટે જાતે જ કેસ હાથમાં લીધો.
કૂતરાંની સમસ્યા એટલી વધી કે સુપ્રીમ કોર્ટે જાતે જ કેસ હાથમાં લીધો.
Published on: 28th July, 2025

દેશમાં કૂતરાં કરડવાની ગંભીર સમસ્યાથી લોકો હડકવા જેવી બીમારીનો શિકાર બની રહ્યા છે. SC એ રખડતા કૂતરાંના હુમલાથી થતા મૃત્યુને ચિંતાજનક ગણી સુઓ મોટો કાર્યવાહી શરૂ કરી છે. યુપીના એક ખેલાડીનું અને દિલ્હીમાં એક બાળકીનું કૂતરું કરડવાથી હડકવાથી મોત થયું હતું.