પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી 'ઓપરેશન સિંદૂર': રાજનાથ સિંહનું સંસદમાં નિવેદન.
Published on: 28th July, 2025
'ઓપરેશન સિંદૂર' પર રાજનાથ સિંહનું નિવેદન: લોકસભામાં પહલગામ હુમલા અને 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા શરૂ થઈ. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં ચર્ચા શરૂ કરી, પરંતુ વિપક્ષના હોબાળાથી કાર્યવાહી સ્થગિત થઈ. ત્યારબાદ 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા શરૂ થઈ, જેમાં સંરક્ષણ મંત્રીએ મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા અને કહ્યું કે 'ઓપરેશન સિંદૂર' પર ફક્ત વિરામ લીધો છે.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025