બે બાળકોના પિતા એક્ટરે બીજા લગ્ન કર્યા, નવી દુલ્હન છ મહિનાથી ગર્ભવતી, ચાહકો ચોંક્યા.
બે બાળકોના પિતા એક્ટરે બીજા લગ્ન કર્યા, નવી દુલ્હન છ મહિનાથી ગર્ભવતી, ચાહકો ચોંક્યા.
Published on: 28th July, 2025

South Actor માધમપટ્ટી રંગરાજે સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ જૉય ક્રિઝિલ્ડા સાથે ગુપચુપ બીજા લગ્ન કર્યા, જે એક સરપ્રાઈઝ છે. લગ્ન રીવિલ કર્યાના થોડા કલાકો પછી, કપલે પ્રેગનેન્સી અનાઉન્સ કરી. માધમપટ્ટી રંગરાજના આ લગ્નથી ચાહકો ચોંકી ગયા છે, કેમ કે નવી દુલ્હન છ મહિનાથી ગર્ભવતી છે.