રાજકોટ: નરેશ પટેલની ઈટાલિયા અને અમૃતિયાને ટકોરથી રાજકારણમાં ખળભળાટ, 5 વર્ષ ધારાસભ્ય તરીકે પૂરા કરવા જણાવ્યું.
Published on: 11th July, 2025
ખોડલધામના વડા નરેશ પટેલ હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ રાજકારણમાં જોડાશે તેવી અટકળો વચ્ચે, તેમણે Gopal Italia અને અમૃતિયાને 5 વર્ષ ધારાસભ્ય તરીકે પૂરા કરવા ટકોર કરી છે. તેઓને સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો કરવાને બદલે લોકોના પ્રશ્નો હલ કરવા જણાવ્યું છે. નરેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય. ચૂંટણી સમયે હંમેશા તેમનું નામ ચર્ચામાં રહે છે.

Published on: July 11, 2025