હવે ભારતમાં પાસપોર્ટ વિના રહી શકાશે અમુક લોકો, પુરાવાની જરૂર નહીં, માત્ર એક શરત લાગુ.
Published on: 03rd September, 2025
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અમુક લઘુમતી સમુદાયોને રાહત આપી છે, જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તીનો સમાવેશ થાય છે. 31 ડિસેમ્બર, 2024 સુધી ધાર્મિક અત્યાચારોથી બચવા માટે જે લોકોએ ભારતમાં આશરો લીધો હોય તેઓને Immigration and Foreigners Act 2025 હેઠળ પાસપોર્ટ વિના રહેવાની મંજૂરી આપવામાં આવી છે. નેપાળ અને ભૂતાનવાસીઓ માટે નિયમ યથાવત્ રહેશે.

Published on: September 03, 2025