ટ્રમ્પની તુમાખી: ભારત ડેડ ઈકોનોમી, ડૂબે તોયે પડી નથી!
ટ્રમ્પની તુમાખી: ભારત ડેડ ઈકોનોમી, ડૂબે તોયે પડી નથી!
Published on: 01st August, 2025

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને ઈરાન સાથેના ભારતના વેપારથી નારાજ છે. ઈરાન સાથે ક્રૂડ વેપાર બદલ છ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો. ટ્રમ્પે ભારત પર ૨૫% ટેરિફની ધમકી આપી અને ભારત-રશિયાની મિત્રતાની ટીકા કરી. ટ્રમ્પના મતે, બંને દેશોની ઈકોનોમી ડેડ છે, ડૂબે તો વાંધો નથી.