સુરતના વિદ્યાર્થીએ હૃદયનું મોનિટરિંગ કરતી અને ડેટા ડોક્ટરને પહોંચાડતી chip બનાવી.
Published on: 03rd September, 2025
સુરતના વિદ્યાર્થીએ હાર્ટ એટેકના વધારા વચ્ચે હૃદયનું સતત મોનિટરિંગ કરતી chip બનાવી છે, જે બ્લુટુથથી ડોક્ટરને ડેટા મોકલે છે. SVNIT માં PhD કરતા વિદ્યાર્થીએ ગાઈડ અને અધ્યાપકોની મદદથી આ ચીપ બનાવી છે. દેશમાં કુલ 31 સેમીકન્ડકટર chip તૈયાર થઇ છે, જેમાં આ chip નો સમાવેશ થાય છે. આ chip દોઢ વર્ષની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે.

Published on: September 03, 2025