જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ, પૂર અને લેન્ડસ્લાઇડની શક્યતા: જનજીવન અસ્તવ્યસ્ત.
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ, પૂર અને લેન્ડસ્લાઇડની શક્યતા: જનજીવન અસ્તવ્યસ્ત.
Published on: 03rd September, 2025

જમ્મુ-કાશ્મીર અને પંજાબ સહિત દેશભરમાં ભારે વરસાદથી મુશ્કેલીઓ વધી, જનજીવન અટકી ગયું છે. આફતના વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. Heavy rainfall creates flood situation. Take care and stay safe everyone.