અંબાજી પદયાત્રા માર્ગ પરના કચરાના નિકાલ માટે 100 સ્વયંસેવકો અને વાહનો ગાંધીનગરથી રવાના.
અંબાજી પદયાત્રા માર્ગ પરના કચરાના નિકાલ માટે 100 સ્વયંસેવકો અને વાહનો ગાંધીનગરથી રવાના.
Published on: 03rd September, 2025

અંબાજી પદયાત્રા માર્ગ પરના કચરાના નિકાલના ઉદ્દેશ્યથી 100 સ્વયંસેવકોની ટીમ અને 10 બોલેરો ગાડીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-GPCB દ્વારા ક-રોડ ગાંધીનગરથી રવાના કરવામાં આવી. ગત વર્ષે 760 ટનથી વધુ કચરો નિકાલ કરાયો હતો, આ વર્ષે પણ કચરાનો યોગ્ય નિકાલ કરાશે.