અજબ-ગજબ સમાચાર: બરફ પર લોહીનો ધોધ, ચોકલેટથી PM મોદીની મૂર્તિ, વાનરના મોત બાદ ગામનું મુંડન.
અજબ-ગજબ સમાચાર: બરફ પર લોહીનો ધોધ, ચોકલેટથી PM મોદીની મૂર્તિ, વાનરના મોત બાદ ગામનું મુંડન.
Published on: 03rd September, 2025

ઓડિશાના ભુવનેશ્વરમાં વિદ્યાર્થીઓએ 70 kg ચોકલેટથી PM નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવી. એક વાનરના મૃત્યુ પછી આખા ગામે અંતિમ સંસ્કાર કર્યો અને મુંડન પણ કરાવ્યું. આજના રસપ્રદ સમાચાર આ રહ્યા. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે.