ઉજ્જૈન: VIP કોણ?, મહાકાલ મંદિરમાં પ્રવેશ અંગે હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય.
ઉજ્જૈન: VIP કોણ?, મહાકાલ મંદિરમાં પ્રવેશ અંગે હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય.
Published on: 03rd September, 2025

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં VIP ગેસ્ટને ગર્ભગૃહમાં પ્રવેશ આપવા બાબતે હાઇકોર્ટમાં અરજી થઇ હતી. કોર્ટે જણાવ્યું કે VIP પ્રવેશની મંજૂરી આપવી એ મંદિર પ્રશાસન પર નિર્ભર છે. VIP શબ્દની કોઈ કાયદાકીય પરિભાષા નથી, તેથી કોર્ટ દખલગીરી કરી શકે નહીં. આ નિર્ણય દેશના તમામ ધાર્મિક સ્થળોને લાગુ પડે છે, એટલે કે VIP પ્રવેશનો નિર્ણય વહીવટીતંત્ર કરશે.