આજથી GST કાઉન્સિલની બેઠક: દૂધ, ટૂથપેસ્ટ, સાબુ સહિતની વસ્તુઓ થશે સસ્તી, કાલે થશે જાહેરાત.
આજથી GST કાઉન્સિલની બેઠક: દૂધ, ટૂથપેસ્ટ, સાબુ સહિતની વસ્તુઓ થશે સસ્તી, કાલે થશે જાહેરાત.
Published on: 03rd September, 2025

આજથી GST કાઉન્સિલની 56મી બેઠક નવી દિલ્હીમાં શરૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST દરો અને સુધારાઓ પર ચર્ચા થશે. ચારને બદલે બે TAX સ્લેબ પર મહોર લાગશે. 12% અને 28%ના TAX હટાવવાની તૈયારી છે. 5% અને 18% GST સ્લેબ જ રહેશે. દૂધ-ચીઝથી લઇને TV-AC સસ્તા થવાની શક્યતા છે. નવરાત્રિ અને તહેવારોમાં વેચાણ વધારવા માટે સરકાર આ નિર્ણય લઈ શકે છે.