<> ભારતે પાકિસ્તાનના સમર્થક દેશને SCO નું પૂર્ણ સભ્યપદ મેળવવામાં રોક લગાવી.
Published on: 03rd September, 2025
<> ભારતે શાંઘાઈ સહયોગ સંગઠનમાં પાકિસ્તાનના સમર્થક Azerbaijan ને પૂર્ણ સભ્યપદ આપવાનો ઇનકાર કર્યો છે. SCO માં બકુની ફૂલ મેમ્બરશિપ માટેની બિડ ફગાવી દીધી છે. પાકિસ્તાન સાથે ગાઢ સંબંધોના કારણે આ પગલું લેવાયું હોવાનું તુર્કીશ મીડિયામાં કહેવાયું છે. Azerbaijan ના મીડિયાએ ભારત પર બહુપક્ષીય રાજદ્વારી સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે.

Published on: September 03, 2025