હાઇકોર્ટે HIV ગ્રસ્ત CRPF મહિલાની અરજી મંજુર કરી: CRPFના પ્રમોશનના નિયમો બંધારણીય અધિકારો વિરુદ્ધ, બે મહિનામાં પ્રમોશન આપવા આદેશ.
હાઇકોર્ટે HIV ગ્રસ્ત CRPF મહિલાની અરજી મંજુર કરી: CRPFના પ્રમોશનના નિયમો બંધારણીય અધિકારો વિરુદ્ધ, બે મહિનામાં પ્રમોશન આપવા આદેશ.
Published on: 04th August, 2025

ગુજરાત હાઇકોર્ટે HIV ગ્રસ્ત મહિલા CRPF કર્મચારીની પ્રમોશન માટેની અરજી મંજુર કરી. વર્ષ 2011ના નિયમોને પડકારવામાં આવ્યા હતા, જેમાં HIVને કારણે પ્રમોશન રોકવામાં આવ્યું હતું. કોર્ટે અરજદાર સાથે ભેદભાવ ગણાવીને બે મહિનામાં એરિયર્સ સાથે પ્રમોશન આપવાનો આદેશ આપ્યો. કોર્ટે જણાવ્યું કે હેલ્થના મુદ્દા પર પ્રમોશન રોકી શકાય નહિ. પ્રમોશનના નિયમો આર્ટિકલ 14, 16 અને 21નો ભંગ કરે છે.