ગીર ગઢડામાં દારૂ ઝડપાતા DGP દ્વારા PI વાય.બી.ચૌહાણ સસ્પેન્ડ, LCB ASIની બદલી અને તપાસ શરૂ.
Published on: 11th July, 2025
ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 41 લાખનો દારૂ ઝડપાતા DGP દ્વારા PI વાય.બી.ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા. LCB ASI સુભાસ ચાવડાની કચ્છ-ભુજમાં બદલી થઈ. બેડીયા ગામે SMCએ રેડ કરી દારૂનો જથ્થો ઝડપ્યો. PIની બુટલેગર સાથે સાંઠગાંઠ હોવાની શંકાથી તપાસ ચાલી રહી છે, અન્ય પોલીસકર્મીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે પુરાવા એકઠા કર્યા.

Published on: July 11, 2025