પાર્ટીમાં પ્રોડ્યુસરને ચંપલ-બોટલથી મારવાના કેસમાં અભિનેત્રી સામે FIR બાદ તપાસ શરૂ.
Published on: 27th July, 2025
Ruchi Gujjar Man Singh Case: અભિનેત્રી રુચિ ગુજ્જર વિરુદ્ધ અમ્બોલી પોલીસે FIR નોંધી. ફિલ્મ 'સો લોન્ગ વૈલી'ના પ્રોડ્યુસર માન સિંહની ફરિયાદ છે કે રુચિ ગુજ્જર સહિત 6 લોકોએ પાર્ટીમાં તેમને ચંપલ અને બોટલોથી માર માર્યો. આ પહેલાં રુચિ ગુજ્જરે કરણ સિંહ ચૌહાણ વિરુદ્ધ 24 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Published on: July 27, 2025