પાલનપુરમાં મહિલા ભરતી મેળામાં 204માંથી 124 મહિલાઓને નોકરી ઓફર અને સરકારી લોનથી પગભર બનેલી બહેનોનું સન્માન.
Published on: 04th August, 2025
બનાસકાંઠા રોજગાર કચેરી અને મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા નારી વંદન સપ્તાહમાં મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું. જેમાં લોન સહાય મેળવી આત્મનિર્ભર બનેલી બહેનોનું સન્માન થયું. Arvind Limited Kalol, Voltas, Solar Company Jamnagar, SBI Life Palanpur, Aditya Birla Capital Limited Palanpur અને Kotak Life Insurance જેવા નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. 204 ઉમેદવારોમાંથી 124ને નોકરીની ઓફર મળી.

Published on: August 04, 2025