દાનહના કલા ગામે નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ શિબિર: 300થી વધુ લોકોએ લાભ લીધો.
દાનહના કલા ગામે નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ શિબિર: 300થી વધુ લોકોએ લાભ લીધો.
Published on: 03rd December, 2025

દાદરા નગર હવેલીના કલા ગામે કૃષ્ણા કેન્સર એડ એસોસિએશન દ્વારા અમી પોલિમર કંપનીના CSR પહેલ અંતર્ગત નિઃશુલ્ક સ્વાસ્થ્ય અને કેન્સર તપાસ શિબિર યોજાઈ. જેમાં સ્ત્રીરોગ, ENT નિષ્ણાંતો, ફિઝિશિયન, સર્જન અને લેબ ટેકનીશીયન દ્વારા તપાસ કરાઈ. મહિલાઓમાં સર્વાઈકલ અને સ્તન કેન્સર તપાસ માટે પેપ સ્મૉયર ટેસ્ટ કરાયો અને પુરૂષો માટે પ્રોસ્ટેટ તપાસ કરાઈ. 300થી વધુ લોકોએ લાભ લીધો.