વિધાનસભાનું ચોમાસું સત્ર: ‘ગુજરાત જનવિશ્વાસ‘ વિધેયક સહિત 5 સુધારા વિધેયક રજૂ થશે, CM સિંદૂરની સફળતાનો પ્રસ્તાવ લાવશે.
Published on: 08th September, 2025
આજથી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભાનું સત્ર યોજાશે, જેમાં પ્રશ્નોતરી અને શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. 9 અને 10 તારીખે 5 વિધેયક રજૂ કરાશે. CM ઓપરેશન સિંદુરની સફળતાનો અભિનંદન પ્રસ્તાવ લાવશે. શ્રમ વિભાગનું ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025‘ અને નાણા વિભાગનું ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વિતીય સુધારા) વિધેયક, 2025’ રજૂ થશે.

Published on: September 08, 2025