ગોધરા સિવિલ હોસ્પિટલમાં બેડ કરતા દર્દીઓની સંખ્યા વધુ: પ્રસૂતાઓની દયનીય સ્થિતિ અને બાળકો માટે જોખમ.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં બેડ કરતા દર્દીઓની સંખ્યા વધુ: પ્રસૂતાઓની દયનીય સ્થિતિ અને બાળકો માટે જોખમ.
Published on: 02nd December, 2025

ગોધરા સિવિલ હોસ્પિટલમાં બેડ કરતા દર્દીઓ વધુ હોવાથી પ્રસુતા વોર્ડમાં એક બેડ પર બે માતાઓ સુવા મજબુર છે. સગવડના અભાવે દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, નવજાત બાળકોના સ્વાસ્થ્યને જોખમ છે. હોસ્પિટલ તંત્ર દ્વારા પુરતી સગવડ ઉભી કરવામાં આવે તેવી દર્દીઓના સગાની માંગ છે. હાલમાં 47 બેડની સામે 74 દર્દીઓ સારવાર હેઠળ છે.