દાહોદ અર્બન હોસ્પિટલ દ્વારા વિશ્વ એઈડ્સ દિવસે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું.
દાહોદ અર્બન હોસ્પિટલ દ્વારા વિશ્વ એઈડ્સ દિવસે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું.
Published on: 02nd December, 2025

વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે અર્બન હોસ્પિટલ રળિયાતી દ્વારા દિશા–ડાપકુના માર્ગદર્શન હેઠળ જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં HIV/AIDS અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા. રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી અને આ વર્ષની થીમ "Transform to End AIDS" રાખવામાં આવી હતી.