મોરબી પોલીસ હેડક્વાર્ટર ખાતે CPR અને મેડિકલ ઇમરજન્સી તાલીમ: પોલીસ જવાનો હવે 'જીવન રક્ષક' બનશે.
મોરબી પોલીસ હેડક્વાર્ટર ખાતે CPR અને મેડિકલ ઇમરજન્સી તાલીમ: પોલીસ જવાનો હવે 'જીવન રક્ષક' બનશે.
Published on: 02nd December, 2025

મોરબી જિલ્લા પોલીસ અને નક્ષત્ર હોસ્પિટલ દ્વારા પોલીસ જવાનોને CPR અને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી, જેથી તેઓ કોઈપણ દુર્ઘટના કે મેડિકલ emergency માં "1st Responder" બની શકે. તજજ્ઞ ડોક્ટરોની ટીમે કાર્ડિયાક એરેસ્ટ, તાણ-આંચકી, સુગર ઘટી જવી, burns અને fracture જેવી પરિસ્થિતિઓમાં શું કરવું તેની વિસ્તૃત સમજ આપી. આ ટ્રેનિંગ હોસ્પિટલના સામાજિક અભિયાનનો એક ભાગ છે.