GST 2.0: નવા GST રેટથી તમારા ખિસ્સા પર શું અસર? શું સસ્તુ, શું મોંઘુ?
GST 2.0: નવા GST રેટથી તમારા ખિસ્સા પર શું અસર? શું સસ્તુ, શું મોંઘુ?
Published on: 03rd September, 2025

GST 2.0થી ખાણીપીણી, કાર, ટીવી સસ્તા થશે. 12% અને 28%ના ટેક્સ સ્લેબ બંધ થશે. દારૂ, તમાકુ જેવી વસ્તુઓ મોંઘી થશે. AC, ટીવી, ફ્રિજ સસ્તા થશે. ભુજિયા, નમકીન, જ્યુસ, પાસ્તા, નૂડલ્સ સસ્તા થશે. લક્ઝરી કાર અને સુગર ડ્રિંક્સ મોંઘા થશે.