ભાવનગર જિલ્લામાં HIVના દરરોજ સરેરાશ 25 નવા દર્દીઓ નોંધાય છે.
ભાવનગર જિલ્લામાં HIVના દરરોજ સરેરાશ 25 નવા દર્દીઓ નોંધાય છે.
Published on: 01st December, 2025

વર્લ્ડ એઈડ્ઝ દિવસ નિમિત્તે ભાવનગરમાં HIV AIDSના દરરોજ સરેરાશ 25 નવા કેસ નોંધાય છે. જિલ્લામાં કુલ 4046 HIV દર્દીઓ છે. જિલ્લામાં ચાલુ વર્ષે HIV AIDSના 177 નવા દર્દીઓ નોંધાયા છે. જિલ્લામાં 13 કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ સેન્ટરો કાર્યરત છે. 2025માં વિશ્વ AIDS દિવસની ઉજવણી "પરિવર્તન લાવવા, વિક્ષેપને દૂર કરીએ" થીમ પર થઈ રહી છે.