પાટણ પંચાયતમાં COMMUNITY HEALTH OFFICER ની 9 જગ્યા માટે 1 થી 6 સપ્ટેમ્બર સુધી અરજીઓ મંગાવવામાં આવી.
પાટણ પંચાયતમાં COMMUNITY HEALTH OFFICER ની 9 જગ્યા માટે 1 થી 6 સપ્ટેમ્બર સુધી અરજીઓ મંગાવવામાં આવી.
Published on: 07th September, 2025

પાટણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં COMMUNITY HEALTH OFFICER ની 9 જગ્યાઓ 11 માસના કરાર પર ભરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 1થી 6 સપ્ટેમ્બર દરમિયાન અરજીઓ મંગાવવામાં આવી હતી. દસ્તાવેજોનું વેરિફિકેશન મદદનીશ ખેતીવાડી કચેરી ખાતે થયું. દસ્તાવેજ ચકાસણી બાદ મેરિટ લિસ્ટ તૈયાર થશે અને મેરિટના આધારે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.