વડોદરા રેઇન ન્યૂઝ: કરજણમાં ઢાઢર નદીના પાણી ઘૂસ્યા, ખેરડા અને નવી નગરીના 60 પરિવાર સંપર્ક વિહોણા.
વડોદરા રેઇન ન્યૂઝ: કરજણમાં ઢાઢર નદીના પાણી ઘૂસ્યા, ખેરડા અને નવી નગરીના 60 પરિવાર સંપર્ક વિહોણા.
Published on: 08th September, 2025

વડોદરાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી ઢાઢર નદીના પાણી ગામમાં ઘૂસ્યા, પ્રવેશ માર્ગે ઘૂંટણસમા પાણી ભરાયા. નદીમાં પૂરની સ્થિતિ છે. કરજણ પાદરા માર્ગે જળ સપાટી વધી છે. ગુજરાતમાં 546 રસ્તા બંધ છે, જેમાં નેશનલ હાઈવે, STATE highway અને પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે. વલસાડ અને નવસારીમાં રસ્તા વધુ અસરગ્રસ્ત છે. જાંબુઆ બ્રિજ પાસે પાણીમાં ટ્રેલર ફસાયું, બે લોકોનું રેસ્કયૂ કરાયું.