Vadodara News: છાણી ગામના લોકોનો સ્મશાન વહિવટ સંસ્થાને સોંપવા માટે વિરોધ, કોન્ટ્રાક્ટર સામે નારાજગી.
Vadodara News: છાણી ગામના લોકોનો સ્મશાન વહિવટ સંસ્થાને સોંપવા માટે વિરોધ, કોન્ટ્રાક્ટર સામે નારાજગી.
Published on: 04th August, 2025

છાણી ગામના સ્મશાનનો વહિવટ કોન્ટ્રાક્ટરને સોંપવા સામે લોકોએ પાલિકા કચેરી ખાતે વિરોધ કર્યો. સ્મશાનોના ખાનગીકરણના વિરોધમાં છાણી બંધનું એલાન અપાયું હતું. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી કે વહિવટ સંસ્થાને નહીં સોંપાય તો આંદોલન કરાશે. તેઓએ 'અમારે અમારા લાકડાથી બળવું છે' નું સૂત્ર આપ્યું, અને કોન્ટ્રાક્ટરનો વિરોધ કર્યો, પહેલાં ટ્રસ્ટ વહિવટ કરતું હતું.