ગોધરા પોલીસે જુગારના બે દરોડામાં છ જુગારીઓ પકડ્યા, જેમાં ₹22,380નો મુદ્દામાલ જપ્ત કરાયો.
Published on: 03rd August, 2025
ગોધરા તાલુકા પોલીસે બે સ્થળોએ દરોડા પાડી છ ઇસમોને જુગાર રમતા પકડ્યા, જેમાં કુલ ₹22,380નો મુદ્દામાલ જપ્ત કર્યો. અંબાલી ગામેથી બે અને ગોલ્લાવ ગામેથી ચાર ઇસમો ઝડપાયા. ગોલ્લાવમાં દરોડા દરમિયાન અમુક આરોપીઓ ફરાર થઈ ગયા. પોલીસે જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Published on: August 03, 2025