રાજકોટ ગ્રામ્ય: 'મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ', 480 શાળાઓમાં ક્લાસરૂમ આધુનિકીકરણ, કમ્પ્યૂટર લેબ અને સ્માર્ટ ક્લાસરૂમ નિર્માણ.
રાજકોટ ગ્રામ્ય: 'મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ', 480 શાળાઓમાં ક્લાસરૂમ આધુનિકીકરણ, કમ્પ્યૂટર લેબ અને સ્માર્ટ ક્લાસરૂમ નિર્માણ.
Published on: 03rd August, 2025

'મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ'નો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને ગુજરાતની ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો છે. રાજકોટ ગ્રામ્યમાં 480 સરકારી શાળાઓમાં 1,052 ક્લાસરૂમ આધુનિકીકરણ, 479 કમ્પ્યૂટર લેબ્સ, 1,591 સ્માર્ટ ક્લાસરૂમ, 10 સ્ટેમ લેબ્સ અને 436 વર્ગખંડોનું નિર્માણ કરાયું. આ યોજના ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપે છે અને ગ્રામીણ બાળકોને સમાન તકો પૂરી પાડે છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે રૂ. 12,000 કરોડનો ખર્ચ કરશે.