બનાસ ડેરી દ્વારા જાંબુઘોડામાં વૃક્ષારોપણ: મસાબારમાં કિસાન મોરચા દ્વારા જંગલમાં "Seeds Ball"નું રોપણ.
બનાસ ડેરી દ્વારા જાંબુઘોડામાં વૃક્ષારોપણ: મસાબારમાં કિસાન મોરચા દ્વારા જંગલમાં "Seeds Ball"નું રોપણ.
Published on: 03rd August, 2025

બનાસ ડેરીના સૌજન્યથી જાંબુઘોડા તાલુકા કિસાન મોરચાને જંગલ વિસ્તારમાં "Seeds Ball" નું રોપણ કરવાનું સૌભાગ્ય મળ્યું. આ કાર્યક્રમ મસાબાર ગામમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને જિલ્લા પ્રમુખ મયંકભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો. પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ ડી.ડી. ચુડાસમા સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા જંગલ વિસ્તારમાં "Seeds Ball" રોપી પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને વેગ મળ્યો. "Seeds Ball" બીજ અને માટીનું મિશ્રણ છે.