અમદાવાદ ન્યૂઝ: CM ભૂપેન્દ્ર પટેલની સોલા વિસ્તારની મુલાકાત, લોકોના પ્રશ્નો સાંભળ્યા.
અમદાવાદ ન્યૂઝ: CM ભૂપેન્દ્ર પટેલની સોલા વિસ્તારની મુલાકાત, લોકોના પ્રશ્નો સાંભળ્યા.
Published on: 03rd August, 2025

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સોલા વિસ્તારમાં અધિષ્ઠાન શ્રેયા સોસાયટીની મુલાકાત લીધી. સ્થાનિકોએ રોડ, ગટર, પાણી જેવી સમસ્યાઓની અને સાયન્સ સિટી કોર્પોરેટરની નિષ્ક્રિયતાની ફરિયાદ કરી. CMએ સમસ્યાઓના નિરાકરણની બાંહેધરી આપી. લોકોએ દબાણ, ફૂટપાથ અને સ્પીડ બ્રેકર અંગે પણ રજૂઆત કરી.