તારક મહેતા ફેમ 'સુંદર લાલ' ની વલસાડ મુલાકાત: નારગોલ બીચ "Ecotourism Center" ની મુલાકાત, પ્લાસ્ટિક ન વાપરવા અપીલ.
Published on: 03rd August, 2025
"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના સુંદર મયુર વાંકાણીએ નારગોલ બીચ "Ecotourism Center" ની મુલાકાત લીધી. સરપંચના આમંત્રણથી આવેલા મયુર વાંકાણીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, નવનિર્મિત વોચટાવર અને ડિઝાસ્ટર સેન્ટરનું લોકાર્પણ કર્યું. "Blue Flag" બીચ માટે પ્રયત્નો ચાલુ છે. તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરી કાપડની થેલી વાપરવા અપીલ કરી, અને ગ્લોબલ વોર્મિંગથી બચવા આ મહત્વપૂર્ણ જણાવ્યું.

Published on: August 03, 2025