રાજકોટ News: મનપાનું પાણી અશુદ્ધ, રિપોર્ટમાં 26 નમૂના ફેલ; જવાબદારી કોની?
રાજકોટ News: મનપાનું પાણી અશુદ્ધ, રિપોર્ટમાં 26 નમૂના ફેલ; જવાબદારી કોની?
Published on: 03rd August, 2025

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપાતા પાણીના બે મહિનામાં લીધેલા 26 નમૂના ફેલ થયા. રિપોર્ટ મુજબ, પાણી અશુદ્ધ છે અને બે ડઝન વિસ્તારોમાં વિતરણ થઈ રહ્યું છે. વિપક્ષી નેતા વસરામ સાગઠિયાએ આ માટે RMCના સતાધીશો અને પદાધિકારીઓને જવાબદાર ગણાવ્યા. લોકોએ પાણી વિતરણ અંગે ફરિયાદો કરી, અને નમૂના ફેલ થવા બાબતે મહાનગરપાલિકાની જવાબદારી ગણાવી.