આણંદ કૃષિ યુનિવર્સિટીના IT ડીન સામે છેતરપિંડીનો ગુનો, CAMC કૌભાંડમાં ડૉ. કથીરિયાએ ગેરરીતિ આચરી.
Published on: 03rd August, 2025
આણંદ કૃષિ યુનિવર્સિટીના ડો. ધવલ કથીરિયા સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો. તેમણે IT કચેરીના કોમ્પ્યુટર માટે CAMCના અંદાજિત 13 લાખના કામમાં ગેરરીતિ આચરી. કુલપતિની મંજૂરીમાં ચેડાં કરી, પેપર ટેન્ડર વગર પસંદગીની એજન્સીને કામ સોંપ્યું. કામ કર્યા વિના જ કંપનીને પૂરેપૂરી ચુકવણી કરી દીધી. કોમ્પ્યુટર ખરીદીમાં પણ ગફલો કર્યો. પોલીસે તપાસ હાથ ધરી.

Published on: August 03, 2025